Alkyl Amines કેમિકલ્સ સ્ટોક split યોજના જાહેર કરતા શેરની કિંમતમાં 17% નો જબરદસ્ત ઉછાળો

|

Jan 04, 2021 | 6:38 PM

સ્પેશિયલ કેમિકલ કંપની Alkyl Amines એ બીએસઈને માહિતી આપી છે કે છે કે તેનું બોર્ડ 2 મી ફેબ્રુઆરીએ ડિસેમ્બરએ બેઠક કરશે. બોર્ડ મિટિંગમાં ક્વાર્ટરના પરિણામો મંજુર કરાશે. આજ સમયે કંપની stock splitને મંજૂરી આપવા માટે વિચારણા કરવામાં આવશે. અહેવાલોના પગલે શેરમાં અકલ્પનિય ઉછાળો આવ્યો છે. બોર્ડ વચગાળાના ડિવિડન્ડની ઘોષણા અને એમિન્સ સહિત નવા પ્રોજેક્ટ્સ સ્થાપવાની […]

Alkyl Amines કેમિકલ્સ સ્ટોક split યોજના જાહેર કરતા શેરની કિંમતમાં 17% નો જબરદસ્ત ઉછાળો

Follow us on

સ્પેશિયલ કેમિકલ કંપની Alkyl Amines એ બીએસઈને માહિતી આપી છે કે છે કે તેનું બોર્ડ 2 મી ફેબ્રુઆરીએ ડિસેમ્બરએ બેઠક કરશે. બોર્ડ મિટિંગમાં ક્વાર્ટરના પરિણામો મંજુર કરાશે. આજ સમયે કંપની stock splitને મંજૂરી આપવા માટે વિચારણા કરવામાં આવશે. અહેવાલોના પગલે શેરમાં અકલ્પનિય ઉછાળો આવ્યો છે.

બોર્ડ વચગાળાના ડિવિડન્ડની ઘોષણા અને એમિન્સ સહિત નવા પ્રોજેક્ટ્સ સ્થાપવાની દરખાસ્ત પર પણ વિચારણા કરશે. Alkyl Amines એ ફાર્માસ્યુટિકલ, એગ્રોકેમિકલ, રબર કેમિકલ અને વોટર ટ્રીટમેન્ટ ઉદ્યોગોને ટે, Amines અને Alkyl Amines આધારિત રસાયણો સપ્લાય કરે છે.

આજના કારોબારમાં સ્ટોકે જબરદસ્ત પર્ફોમન્સ બતાવ્યું છે . કારોબારના અંતમાં બીએસઈ પર Alkyl Aminesનો શેર 17.25% વધીને 4,550.00પર બંધ રહ્યો છે. આજના કારોબારમાં ૬૬૯.૫૦ રૂપિયાનો ઉછાળો દેખાયો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સ્ટોકનો આજનો કારોબાર આ મુજબ રહ્યો હતો .
Open   3,940.00
High   4,625.00
Low    3,880.00

કંપનીની વેબસાઇટ અનુસાર, તેની પાસે ત્રણ ઉત્પાદક સ્થળો છે જેમાં 12 પ્રોડક્શન પ્લાન્ટ્સ છે અને સંબંધિત યુટિલિટીઝ મહારાષ્ટ્રના પાટલગંગા અને કુરકુંભ સાથે ગુજરાતમાં દહેજ ખાતે છે. કંપનીનું પુનાના હડપસર ખાતે એક આર એન્ડ ડી સેન્ટર પણ છે.સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૨૯૧ કરોડ અને જૂન ક્વાર્ટરમાં ₹ 245 કરોડની આવક નોંધાવી હતી.એક વર્ષમાં, એલ્કીલ એમિનેસના શેરમાં રસાયણ ક્ષેત્રમાં 255%ની વૃદ્ધિ જોવા મળી છે.

Published On - 6:37 pm, Mon, 4 January 21

Next Article