વર્ષ 2020માં ગુજરાતની 5 કંપનીઓએ તેમની માર્કેટ કેપમાં 1 અબજ ડોલરથી વધુનો ઉમેરો કર્યો

મજબૂત પ્રદર્શનને પગલે ગુજરાતની પાંચ કંપનીઓએ વર્ષ 2020 માં તેમના માર્કેટ કેપિટલાઇઝેશનમાં એક અબજ ડોલરથી વધુનો ઉમેરો કર્યો છે. આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL), અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL), કેડિલા હેલ્થકેર લિમિટેડ , ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો સમાવેશ થાય છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ જાન્યુઆરી 1 ના રોજ 174.8 રૂપિયાથી 16 […]

વર્ષ 2020માં ગુજરાતની 5 કંપનીઓએ તેમની માર્કેટ કેપમાં 1 અબજ ડોલરથી વધુનો ઉમેરો કર્યો
Five gujju companies added more than 1 billion to their market cap in 2020
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 19, 2020 | 2:34 PM

મજબૂત પ્રદર્શનને પગલે ગુજરાતની પાંચ કંપનીઓએ વર્ષ 2020 માં તેમના માર્કેટ કેપિટલાઇઝેશનમાં એક અબજ ડોલરથી વધુનો ઉમેરો કર્યો છે. આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL), અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL), કેડિલા હેલ્થકેર લિમિટેડ , ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો સમાવેશ થાય છે.

AGEL has earned a total of Rs 1.31 lakh crore this year with a 483% jump in share price

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ જાન્યુઆરી 1 ના રોજ 174.8 રૂપિયાથી 16 ડિસેમ્બરના રોજ 1,018.4 રૂપિયાના શેરના ભાવમાં 483% ઉછાળો સાથે AGEL આ વર્ષે કુલ 1.31 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. કંપનીની માર્કેટ કેપ  1.59 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.  AEL નો શેર 123% ઉછાળા સાથે રૂ 207.8 થી વધીને રૂ 463.1 સુધી પહોંચ્યો છે. કંપનીની  m-cap રૂ 50,938 કરોડ થઈ છે.

Gujarat based pharma companies have given very strong returns

કેડિલા હેલ્થકેર લિમિટેડ વર્ષ દરમિયાન રૂ 254.7 થી 84% વધીને રૂ 469.૧ થયો છે, કેડિલા હેલ્થકેર લિમિટેડની માર્કેટ કેપ  રૂ 48,029 16 ડિસેમ્બરે નોંધાઈ છે.ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 15,967 કરોડ વધ્યું છે. શેરનો ભાવ રૂ 1,845.2 થી 51% વધીને રૂ 2,788.75 થયો છે. વડોદરા સ્થિત એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ના શેરનો ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં બમણો થઈ 550.8 થી વધી 1103.4 થયો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કોવિડ -19 પરિસ્થિતિમાં દવાઓની માંગમાં વધારો થયો છે. આ કારણોસર ફાર્માના તમામ શેરમાં ઉછાળો આવ્યો છે. લગભગ ગુજરાત આધારિત ફાર્મા કંપનીઓએ ખૂબ જ મજબૂત વળતર આપ્યું છે. કેડિલા હેલ્થકેર વેક્સીન વિકાસ કાર્યક્રમ ચલાવી રહી છે અને કંપની ભારતમાં ત્રીજા તબક્કાની માનવ અજમાયશ હાથ ધરવાની નજીક છે.વાર્ષિક અંદાજના આધારે એલેમ્બિક ફાર્માનું ચોખ્ખું વેચાણ લગભગ 40% વધ્યું છે આથી શેરના ભાવમાં સારું વળતર મળે છે. ટોરેન્ટ ફાર્માએ 51% વળતર આપ્યું છે કારણ કે EBITAએ માર્જિનમાં 31.5% નો વધારો કર્યો છે જ્યારે Y-O-Y આધારે ચોખ્ખી આવકમાં આશરે ૨.3% નો વધારો થયો છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">