પૂજા દરમિયાન કપૂર સળગાવવા પાછળનું ધાર્મિક મહત્વ શું છે, જાણો શું થાય છે ફાયદો?

|

Feb 10, 2024 | 3:26 PM

તમે બધાએ ઘણીવાર જોયું હશે કે પૂજા દરમિયાન કપૂર સળગાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે પૂજા દરમિયાન કપૂર શા માટે સળગાવવામાં આવે છે અને તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે. જાણવા માટે વાંચો આ લેખ...

પૂજા દરમિયાન કપૂર સળગાવવા પાછળનું ધાર્મિક મહત્વ શું છે, જાણો શું થાય છે ફાયદો?
camphor

Follow us on

હિંદુ ધર્મમાં લોકો પૂજા દરમિયાન પોતાના ઘરમાં કપૂર સળગાવે છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર પૂજામાં કપૂરનો ઉપયોગ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો પૂજા સમયે ઘરમાં કપૂર સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે છે અને બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. કારણ કે કપૂરમાંથી નીકળતો ધુમાડો ઘરના વાતાવરણને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી પણ રાહત આપે છે.

હિંદુ ધર્મમાં લોકો પૂજા દરમિયાન પોતાના ઘરમાં કપૂર સળગાવે છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર પૂજામાં કપૂરનો ઉપયોગ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે જો પૂજા સમયે ઘરમાં કપૂર સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે છે અને બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. કારણ કે કપૂરમાંથી નીકળતો ધુમાડો ઘરના વાતાવરણને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી પણ રાહત આપે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કપૂર સળગાવવાના આ ફાયદા છે

એક ધાર્મિક માન્યતા છે કે કપૂર સળગાવવાથી હવા શુદ્ધ થાય છે, કારણ કે કપૂર સળગાવવાની તીવ્ર સુગંધ હવામાં રહેલા બેક્ટેરિયા અને વાયરસને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે આપણી આસપાસનું વાતાવરણ હંમેશા શુદ્ધ રહે છે. જો ઘરમાં દરરોજ સાંજે માટીના વાસણમાં કપૂર સળગાવવામાં આવે અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાઈ જાય તો ઘરની તમામ નકારત્મકતા દૂર થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કપૂર સળગાવવાથી પણ ઘર પિતૃ દોષથી મુક્ત થાય છે અને ઘરમાં ખુશીઓ ભરેલી રહે છે.

Next Article