Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 24 નવેમ્બર: બિઝનેસ સંબંધિત કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય યોગ્ય, બિનજરૂરી ખર્ચ થાય

|

Nov 24, 2021 | 9:20 AM

Aaj nu Rashifal: નકારાત્મક વિચારો હાવી થઈ શકે છે. સરકારી નોકરિયાતોને કોઈ મહત્વની જવાબદારી મળી શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 24 નવેમ્બર: બિઝનેસ સંબંધિત કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય યોગ્ય, બિનજરૂરી ખર્ચ થાય
Horoscope Today Cancer

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક: જો તમારે યોગ્ય વ્યવસ્થા જોઈતી હોય તો દિલ અને દિમાગ વચ્ચે સંતુલન રાખો. તમારી આવકના સ્ત્રોતમાં સુધારો થશે. અને આર્થિક પ્રવૃત્તિઓ સમૃદ્ધ બનશે. કોઈપણ યોજના બનાવતા પહેલા, ઉતાવળ ન કરો અને તેની સંપૂર્ણ ચર્ચા કરો.

ભાવુકતામાં નિર્ણય લેવો તમારા માટે નુકસાનકારક રહેશે. બિનજરૂરી ખર્ચમાં પણ અતિરેક થશે. ક્યારેક તમારું કડક વર્તન પણ અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે, તેથી તમારા વર્તનમાં થોડી હળવાશ લાવવી જરૂરી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો તમે બિઝનેસ સંબંધિત કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય યોગ્ય છે. આ કાર્ય તમને ધીરે ધીરે ઉંચાઈઓ પર પણ લઈ જશે. પ્રતિષ્ઠિત વ્યક્તિનો સહકાર મળે, સરકારી નોકરિયાતોને કોઈ મહત્વની સત્તા મળવાથી ખુશી થશે.

લવ ફોકસ- કોઈ મૂંઝવણના કિસ્સામાં, તમારા જીવનસાથીની સલાહ તમારા આત્મબળને જાળવી રાખશે. અને પરસ્પર સંબંધો પણ સૌહાર્દપૂર્ણ રહેશે.

સાવધાનઃ- નકારાત્મક વિચારો હાવી થઈ શકે છે. ડાયાબિટીસની તપાસ પણ કરાવવાની ખાતરી કરો.

લકી કલર – કેસરી
લકી અક્ષર – M
ફ્રેંડલી નંબર – 9

 

 

 

Published On - 6:28 am, Wed, 24 November 21

Next Article