AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 1 ઓગષ્ટ: નાણાકીય સ્થિતિ જણાશે મજબૂત, કામના ભારણને લઈને સ્વાસ્થ્ય બગડે

Aaj nu Rashifal: મશીનરી અને ફેક્ટરીથી સંબંધિત ધંધામાં મોટો ઓર્ડર મળી શકે છે. સંપૂર્ણ મહેનત અને એકાગ્રતાથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 1 ઓગષ્ટ: નાણાકીય સ્થિતિ જણાશે મજબૂત, કામના ભારણને લઈને સ્વાસ્થ્ય બગડે
Horoscope Today Aries
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 6:30 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ: નાણાકીય બાજુ થોડીક મજબૂત રહેશે. મિત્રો સાથે મુલાકાત અથવા વાતચીત સુખદ અને મનોરંજનથી ભરપૂર રહેશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે ઘરના સભ્યોનો સહયોગ અને સલાહ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે.

કોઈ પણ બાહ્ય વ્યક્તિને કૌટુંબિક બાબતમાં દખલ ન કરવા દો. આ સમયે યુવાનો પણ તેમના લક્ષ્યો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે, જેના કારણે તેમની ભાવિ યોજનાઓ સફળ થવી મુશ્કેલ થઈ શકે છે.

મશીનરી અને ફેક્ટરીથી સંબંધિત ધંધામાં મોટો ઓર્ડર મળી શકે છે. સંપૂર્ણ મહેનત અને એકાગ્રતાથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઑફિસમાં એક મહત્વપૂર્ણ કામનું ભારણ પણ તમારા પર આવશે. જવાબદારીઓ વધશે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર નિકટતા રહેશે. પરંતુ વ્યક્તિ સાથે કામ કરતી વખતે ધ્યાન રાખવું.

સાવચેતીઓ- વધુ પડતો વર્ક લોડ તમારા સ્વાસ્થય પર અસર કરશે. સમયાંતરે યોગ્ય આરામ કરવો અને પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે.

લકી રંગ – લીલો લકી અક્ષર – B ફ્રેંડલી નંબર – 5

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">