Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 14 ઓગસ્ટ: અન્યો પરનો વિશ્વાસ નોતરી શકે છે નુકસાન, દિવસ રહેશે સામાન્ય

|

Aug 14, 2021 | 6:25 AM

Aaj nu Rashifal: વર્તમાન હવામાનને કારણે નબળાઈ અને થાક જેવી સ્થિતિ રહેશે. આહાર અને વ્યાયામ પર વિશેષ ધ્યાન આપો

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 14 ઓગસ્ટ: અન્યો પરનો વિશ્વાસ નોતરી શકે છે નુકસાન, દિવસ રહેશે સામાન્ય
Horoscope Today Aquarius

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: મીડિયા અને સંપર્ક સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોઈપણ ફોન કોલની અવગણના ન કરો. કેટલીક મહત્વની માહિતી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શાંતિ મેળવવા માટે, થોડો સમય એકાંતમાં અથવા તો આધ્યાત્મિક પ્રવૃતિમાં વિતાવો.

અન્ય પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. કોઈપણ યોજના બનાવતી વખતે તમારા વિચારોને પ્રાધાન્ય આપવું વધુ સારું રહેશે. કોઈપણ પ્રકારની હિલચાલ ટાળો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સખત મહેનત અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કેટલાક ફેરફારની જરૂર છે. જો કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સમય અનુકૂળ છે. અત્યારે નોકરીમાં જે સંજોગો ચાલી રહ્યા છે તેને સ્વીકારો. આ સમય સરળતાથી પસાર તાહિ જશે.

લવ ફોકસ- તમારા જીવનસાથીની સલાહ અને સપોર્ટ તમારા માટે યોગ્ય માર્ગદર્શન તરીકે કામ કરશે. મધુરતાને કારણે પ્રેમ સંબંધોમાં પણ શાંતિ રહેશે.

સાવચેતી- વર્તમાન હવામાનને કારણે નબળાઈ અને થાક જેવી સ્થિતિ રહેશે. આહાર અને વ્યાયામ પર વિશેષ ધ્યાન આપો.

લકી રંગ – નારંગી
લકી અક્ષર – P
ફ્રેંડલી નંબર – 5

 

 

Published On - 6:24 am, Sat, 14 August 21

Next Article