Jai Ganesh Jai Ganesh Jai Ganesh Deva Aarti | શ્રી ગણેશજીની આરતી
ભગવાન ગણેશની આરતી કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમામ બાધાઓ દૂર થાય છે. ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય પણ કહેવામાં આવે છે. કારણ કે કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલા ભગવાન ગણેશની પૂજા અને આરતી કરવાથી તમામ બાધાઓ દૂર થઈ જાય છે.
ભાદરવા સુદ ચોથના દિવસે આવતા ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે ગણેશજીની આરતી…
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા (2)
એકદંત દયાવન્ત, ચાર ભુજાધારી
એકદંત દયાવન્ત, ચાર ભુજાધારી
માથે સિંદૂર સોહે, મૂસ કી સવારી
માથે સિંદૂર સોહે, મૂસ કી સવારી
પાન ચઢે, ફૂલ ચઢે ઔર ચઢે મેવા
લડ્ડુઅન્ન કા ભોગ લગે, સંત કરે સેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા
અંધન કો આંખ દેત, કોઢિન કો કાયા
અંધન કો આંખ દેત, કોઢિન કો કાયા
બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા
બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા
સુર શામ શરણ આયે સફલ કીજે સેવા
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા
બિનન કી લાજ રાખો શંભૂ સૂત વારી
બિનન કી લાજ રાખો શંભૂ સૂત વારી
કામના કો પૂરા કરો જગ બલિહારી
કામના કો પૂરા કરો જગ બલિહારી
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા