30 માર્ચનું પંચાંગ : આજે ફાગણ વદ પાંચમ, 30 માર્ચ અને શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

|

Mar 30, 2024 | 6:30 AM

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 30 માર્ચ,2024નો દિવસ છે.

30 માર્ચનું પંચાંગ : આજે ફાગણ વદ પાંચમ, 30 માર્ચ અને શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી
Panchang

Follow us on

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 30 માર્ચ 2024નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2080ના ફાગણ મહિના વદ પક્ષની પાંચમ 09:13 સુધી બાદમાં છઠ
વાર:- શનિવાર

યોગ:- ધ્રુવ 10:18 AM સુધી બાદમાં વ્યાઘાત

નક્ષત્ર: વ્રજ 11:12 AM બાદમાં અનુરાધા

કરણ:- કૌલવ 08:51 AM સુધી બાદમાં ગર

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 06:51 AM

સૂર્યાસ્ત:- 06:48 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ વૃશ્ચિક રાશિ

અભિજીત મુહૂર્ત

આજનું અભિજીત મુહૂર્ત 12:19 PM થી 01:09 PM સુધી

રાહુ કાળ

આજ રોજ રાહુ કાળ 09:39 AM થી 11:12 AM સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

Next Article