MONEY9: પહેલી વખત કાર ખરીદો છો? તો આ વીડિયો તમને ચોક્કસથી ફાયદો કરાવશે
જો તમે પહેલી વખત કાર ખરીદી રહ્યા છો? કાર પસંદગીને લઇને તમે કદાચ મુંઝવણમાં હશો. તમારી મુંઝવણ મની9નો આ વીડિયો દૂર કરશે. પ્રથમ વખત કાર ખરીદતી વખતે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી તેની માહિતી મેળવવા આ વીડિયો અંત સુધી જુઓ
મહેસાણાના વિકાસભાઈ કાર ખરીદવા (CAR BUYING)નું પ્લાનિંગ કરી રહ્યો છે. તેઓ પહેલી વાર કાર ખરીદી રહ્યા છે, અરે! ભાઈ, એટલે જ તો વિકાસના હૈયામાં હરખ સમાતો નથી. પરંતુ કારની પસંદગીને લઈને તે ખૂબ મૂંઝવણ (CONFUSION)માં છે, સમજાતું નથી કે, આખરે કઈ કાર ખરીદવી ? તેના બજેટ (BUDGET)માં ઘણા બધા ઓપ્શન હોવાથી વિકાસની મૂંઝવણ વધી ગઈ છે. વિકાસ જેવા ઘણા લોકો તેમની પહેલી કાર ખરીદતી વખતે અનેક સવાલોથી ઘેરાયેલા હોય છે અને યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવે છે. મની નાઈનના આ ખાસ વીડિયોમાં અમે આ મુદ્દે જ તમને એવી ટિપ્સ આપીશું, જે કાર ખરીદવાનો તમારો નિર્ણય સરળ બનાવી શકે છે.
આ પણ જુઓ:
MONEY9: ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદવામાં ફાયદો કે નુકસાન ?
આ પણ જુઓ:
MONEY9: વાહનોના ભાવ અચાનક જ કેમ વધી ગયા ?
Latest Videos
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
