ભારતની વિકાસગાથા ફક્ત બોર્ડરૂમમાં જ આકાર પામતી નથી. તે દરરોજ સડકો પર, શેરીઓમાં,ગલીઓમાં અને પાયાના ઉદ્યોગસાહસિકોના અથાક હાથમાં લખાઈ રહી છે. સફળતાની રાહ પર ચાલવાનું સપનુ સેવનારા એક થ્રીવ્હીલર ઓપરેટર થી લઈને પોતાના પરિવાર માટે સારુ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ટ્રાફિકમાંથી પસાર થઈ રહેલા ડિલિવર પાર્ટનર સુધી અને પોતાનો ખુદનો વ્યવસાય શરૂ કરી વધુ તકના દ્વાર ખોલવાની ઈચ્છા રાખે છે. આ છે શાંત પ્રયત્નશીલ પ્રગતિના સાચા શિલ્પકારો. આ ભારતમાં ખરુ પરિવર્તન લાવનારાઓ છે. જેઓ ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ પોતાના દેશ માટે પણ ભવિષ્ય બનાવવાની ઈચ્છ રાખે છે.
અને તેમની સફરને શક્તિ આપવા માટે, એકદમ નવી Tata Ace Pro આવી છે. અજોડ ટકાઉપણું, ઉન્નત શક્તિ અને વિશ્વસનીયતાના વચન સાથે, Tata Ace Pro તેમને તેમના સપના સાકાર કરવામાં મદદ કરે છે અને તેમનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે.
અને આ તેમનો સમય છે. આ તેમની વારી છે.
કરી લો સપનાઓને સાકાર કરવાની તૈયારી…
કહેશો તમે પણ બહુ જલદી… હવે મારી વારી
Tata Motors ને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:12 pm, Thu, 26 June 25