અનન્યા પાંડે

અનન્યા પાંડે

અનન્યા પાંડે એક ભારતીય બોલીવુડ એક્ટ્રેસ છે. અનન્યા પાંડેનો જન્મ 30 ઓક્ટોબર 1998ના રોજ મુંબઈમાં થયો હતો.તેના પિતા એક્ટર ચંકી પાંડે અને માતા ભાવના પાંડે છે. અનન્યાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. અનન્યાએ 2017 માં પેરિસમાં વેનિટી ફેરની ‘લે બા ડે ડેબ્યુટેન્ટ્સ’ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

અનન્યાએ 2019 માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી. અનન્યા સિવાય આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ, તારા સુતારિયા અને સમીર સોની લીડ રોલમાં જોવા મળ્યા હતા. અનન્યાની બીજી ફિલ્મ પતિ, પત્ની ઔર વોમાં જોવા મળી હતી. ફિલ્મ ‘ખાલી પીલી’ ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. અનન્યાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવુડમાં ખાસ સ્થાન બનાવ્યું છે.

Read More
Follow On:

Aditya-Ananya Break Up : આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેનું થઈ ગયું બ્રેકઅપ ! નજીકના મિત્રએ કરી પુષ્ટિ

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે છેલ્લા ઘણા મહિનાઓથી આદિત્ય રોય કપૂરને ડેટ કરવાના સમાચારને લઈને ચર્ચામાં હતી, જો કે, તાજેતરના અહેવાલો અનુસાર, આ કપલનું માર્ચમાં બ્રેકઅપ થઈ ગયું છે. આ સમાચારની પુષ્ટિ બંનેના નજીકના મિત્રએ કરી છે.

ચંકી પાંડેએ અનન્યા-આદિત્યના સંબંધો પર મૌન તોડ્યું, કહ્યું કે-તે મારા કરતાં વધુ…

ચંકી પાંડેએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરની રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી હતી. આટલું જ નહીં તેઓએ અનન્યાના વખાણ કર્યા છે કે તેણે કોઈની મદદ વગર બોલિવૂડમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે.

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">