TV9 એજ્યુકેશન એક્સપોનું CM રૂપાણીના હસ્તે ઉદ્ધાટન, આગામી 2 દિવસ સુધી મુલાકાત દ્વારા મેળવી શકશો કારકિર્દીલક્ષી વિકલ્પોની જાણકારી

|

Jun 01, 2019 | 7:59 AM

સુરત, વડોદરા અને રાજકોટ બાદ અમદાવાદમાં TV9 એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. TV9 દ્વારા વધુ 2 શહેરોમાં એજ્યુકેશન એક્સપો યોજવામાં આવ્યો છે. અમદાવાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે એક્સપોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને એક્સપોની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. જ્યારે સુરતમાં કલેક્ટરના હસ્તે એક્સપોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ. […]

TV9 એજ્યુકેશન એક્સપોનું CM રૂપાણીના હસ્તે ઉદ્ધાટન, આગામી 2 દિવસ સુધી મુલાકાત દ્વારા મેળવી શકશો કારકિર્દીલક્ષી વિકલ્પોની જાણકારી

Follow us on

સુરત, વડોદરા અને રાજકોટ બાદ અમદાવાદમાં TV9 એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. TV9 દ્વારા વધુ 2 શહેરોમાં એજ્યુકેશન એક્સપો યોજવામાં આવ્યો છે. અમદાવાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે એક્સપોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને એક્સપોની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. જ્યારે સુરતમાં કલેક્ટરના હસ્તે એક્સપોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: VIDEO: જાણીતી કંપની Vadilalના ગોડાઉનમાં ચેકિંગ કરતા કેરીનો એવો જથ્થો મળ્યો કે, તમને જોવું પણ પસંદ નહીં આવે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડાયમંડ સિટી સુરતમાં પણ TV9 એજ્યુકેશન એક્સપો યોજાયો છે. સુરતના કલેક્ટર ધવલ પટેલના હસ્તે એક્સપોનું ઉદ્ધાટન કરાવામાં આવ્યુ હતું. કલેક્ટર ધવલ પટેલે એક્સપોમાં વિવિધ માહિતી મેળવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને આ એક્સપોની મુલાકાત લેવા માટે પણ અપીલ કરી હતી. આ એજ્યુકેશન એક્સપો ની મુલાકાત વિદ્યાર્થીઓ આગામી 2 દિવસ સુધી લઈ શકશે.

TV9 Gujarati

Next Article