સુરતની ઘટના બાદ અમદાવાદનું તંત્ર પણ એકશનમાં, જુઓ વીડિયો

|

May 25, 2019 | 2:40 AM

સુરતના આગકાંડ બાદ વહીવટી તંત્ર સાથે પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું છે. સુરતની ભયાનક આગ બાદ અમદાવાદ પોલીસે 30 ટ્યુશન ક્લાસીસને બંધ કરાવ્યા છે. CTM વિસ્તારમાં રામોલ પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે લાલ આંખ કરી આકરી કાર્યવાહી કરી છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 18-10-2024 સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી […]

સુરતની ઘટના બાદ અમદાવાદનું તંત્ર પણ એકશનમાં, જુઓ વીડિયો

Follow us on

સુરતના આગકાંડ બાદ વહીવટી તંત્ર સાથે પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું છે. સુરતની ભયાનક આગ બાદ અમદાવાદ પોલીસે 30 ટ્યુશન ક્લાસીસને બંધ કરાવ્યા છે. CTM વિસ્તારમાં રામોલ પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે લાલ આંખ કરી આકરી કાર્યવાહી કરી છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

 

ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ કમિશ્નરે તમામ પીઆઈને પોતાના વિસ્તારમાં આવતા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોમ્પ્લેક્ષમાં પણ ફાયર સેફ્ટી ચેકિંગ કરવા આદેશ આપ્યો છે. ત્યારે આદેશ અનુસાર અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ટીમ બનાવી હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: જુનથી ડિસેમ્બર મહિના દરમિયાન હવાઈ મુસાફરી કરી રહ્યાં છો તો વાંચો આ સમાચાર, આ એરલાઈન્સ આપી રહી છે આટલુ મોટુ ડિસ્કાઉન્ટ

Next Article