Gujarat weather: આજે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજથી બે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.

Gujarat weather: આજે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
Gujarat weather update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 6:30 AM

છેલ્લા બે–ત્રણ દિવસથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજથી બે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : Gujarat Education Budget 2023-2024 : આનંદો હવે વધુ ભણશે ગુજરાત ! શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ, વાંચો નવી કોલેજોની જાહેરાત

આજે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 45% રહેશે. જો વાત અમરેલી જીલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 42% રહેશે.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?

બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે

આણંદ જીલ્લામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 36 ડિગ્રી રહેશે. અરવલ્લી જીલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે 44% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 37 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. ભાવનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 રહેશે.

બોટાદ જીલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. દાહોદ જીલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે.

જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે

ડાંગ જીલ્લામાં મહત્તમ તાપમાન 36 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 રહેશે તો ન્યૂનતમ તાપમાન 25 રહેશે. જામનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અને 51% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે જુનાગઢ જીલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 24 રહેશે. કચ્છ જીલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. આજે ખેડા જીલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જીલ્લાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જીલ્લામાં મહત્તમ તાપમાન 35 રહેશે અને ન્યૂનતમ તાપમાન 24 રહેશે. નર્મદા જીલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 23 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 23 રહેશે. તો પંચમહાલ જીલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 67 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 38 રહેશે

પોરબંદરમાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે. જ્યારે 41% ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. સુરત જીલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તાપી જીલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જીલ્લામાં તો મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. વલસાડ જીલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">