Gujarat Weather Forecast : ગુજરાતમાં પલટાશે હવામાન, ગરમીથી મળશે રાહત

|

Jun 01, 2023 | 6:30 AM

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આગામી 5 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. જાણો આજે તમારા જિલ્લાનું તાપમાન કેવું રહેશે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં પલટાશે હવામાન, ગરમીથી મળશે રાહત
Gujarat Weather update

Follow us on

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આગામી 5 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 43% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો: Gujarat Weather : રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 40 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 35 રહેશે તો ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે અને 59% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે ગુરુવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 27 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 29 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 47 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

રાજકોટમાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે

પોરબંદરમાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 54 % ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

 હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Next Article