Gujarat Weather Forecast : આજે તાપી જિલ્લા સહિત કેટલાક જિલ્લાઓમાં પારો 1-2 ડિગ્રી ગગડશે

|

May 22, 2023 | 6:30 AM

રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ક્યા જિલ્લામાં ગરમીનો પારો કેટલો રહેશે તે વિશે જાણો.

Gujarat Weather Forecast : આજે તાપી જિલ્લા સહિત કેટલાક જિલ્લાઓમાં પારો 1-2 ડિગ્રી ગગડશે
Gujarat weather update

Follow us on

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 42% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં ગરમીથી મળશે આંશિક રાહત

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 38 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 42 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 34 રહેશે તો ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે અને 61% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે સોમવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 27 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 43 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે 47 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

રાજકોટમાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 43 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે 41 % ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 43 અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 43 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 44 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 44 અને ન્યૂનતમ તાપમાન 30 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

 

Next Article