Viral Video: શું IPL મેચ દરમિયાન  વાગતી પ્રખ્યાત ટોન આ શરણાઈવાળાની શરણાઈનું ક્રિએશન છે? -જુઓ Video

આ વાયરલ વીડિયો જેમાં IPL મેચ દરમિયાન વારંવાર સાંભળવા મળતો પ્રખ્યાત સાઉન્ડ ખરેખર આ જૂના વીડિયોમાંથી આવ્યો છે એવો પ્રશ્ન થાય. આ વીડિયો વાઈરલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યો છે.

Viral Video: શું IPL મેચ દરમિયાન  વાગતી પ્રખ્યાત ટોન આ શરણાઈવાળાની શરણાઈનું ક્રિએશન છે? -જુઓ Video
| Edited By: | Updated on: Jul 13, 2025 | 6:27 PM

આ વાયરલ વીડિયો જેમાં IPL મેચ દરમિયાન વારંવાર સાંભળવા મળતો પ્રખ્યાત સાઉન્ડ ખરેખર આ જૂના વીડિયોમાંથી આવ્યો છે એવો પ્રશ્ન થાય. આ વીડિયો વાઈરલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યો છે.

You Tube પર આ વીડિયો વાઈરલ થયો છે. જેમાં શરણાઈ દ્વારા એ ટોન વગાડવામાં આવી છે જે આપણે વારંવાર IPL મેચ દરમિયાન સાંભળીએ છીએ. આ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જેમાં ઉપરના ભાગમાં લખ્યું છે કે આ વીડિયો વર્ષ 1997નો છે અને આપણે વારંવાર IPL મેચ દરમિયાન સાંભળતા મળતો પ્રખ્યાત સાઉન્ડ છે. આ વીડિયો માંથી લીધો છે. તો હવે સમજી ગયાને IPL ની મેચ દરમિયાન વાગતી પ્રખ્યાત ટોન ક્યાંથી લેવામાં આવી છે.

એક શરણાઈથી એક વ્યક્તિ સૂર કાઢે છે. વ્યક્તિ શરણાઈથી IPL મેચ દરમિયાન વારંવાર સાંભળવા મળતો પ્રખ્યાત સાઉન્ડ ખરેખર આ છે ? વીડિયોનો મુખ્ય મુદ્દો એ છે કે IPL મેચ દરમિયાન વારંવાર સાંભળવા મળતો પ્રખ્યાત સાઉન્ડ ખરેખર આ જૂના વીડિયોમાંથી આવ્યો છે?

આ વાયરલ વીડ્યો જુઓ

આ વાઈરલ વીડિયો YouTube પર THE RAVINDRA SIMGH ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 12 મિલિયન થી વધુ લોકોએ આ વાઈરલ વીડિયો જોયો છે.

વાયરલ વીડિયો એ એક એવી ક્લિપ છે જે ઓનલાઈન શેરિંગ દ્વારા ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ જાય છે , વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો