ટાટા મોટર્સ લોન્ચ કરશે નવી કાર, આ કંપનીના શેરના ભાવમાં થઈ શકે વધારો, જુઓ વીડિયો
ટાટા મોટર્સ કારના નવા-નવા મોડલ લોન્ચ કરે છે. વર્ષ 2024 માં કંપની નવા ચાર મોડલ Tata Curvv, Tata Punch EV, Tata Harrier EV અને Tata Altroz Racer લોન્ચ કરશે. નવી કાર લોન્ચ થયા બાદ કંપનીનું વેચાણ વધે છે અને તેના કારણે નફામાં પણ વધારો થાય છે. જેથી કંપનીના શેરના ભાવમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : અનલિસ્ટેડ માર્કેટમાંથી ખરીદી શકો બિયર બનાવતી કંપની BIRA 91 ના શેર, જાણો કેવી રીતે ખરીદવા શેર
કાર બનાવનારી ટાટા મોટર્સના શેરની વાત કરીએ તો આજે ભાવમાં 4.75 રૂપિયાના વધારા સાથે 710 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 1 મહિનામાં શેરે 4.23 ટકા, 6 મહિનામાં 24.70 ટકા, 1 વર્ષમાં 80 ટકા અને અત્યાર સુધીમાં કુલ 2137.63 ટકા રિટર્ન આપ્યું છે.
Published on: Dec 21, 2023 08:43 PM