Russia-Ukraine War: યુદ્ધનાં માહોલ વચ્ચે ભારતીય વિધાર્થીનીના જન્મદિવસની ઉજવણી, Video થયો વાયરલ

|

Mar 01, 2022 | 1:03 PM

યુક્રેનમાં યુદ્ધ છાવણીમાં એક ભારતીય વિધાર્થીનીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અને અત્યારે આ વિડીઓ સોશીયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Russia-Ukraine War: યુદ્ધનાં માહોલ વચ્ચે ભારતીય વિધાર્થીનીના જન્મદિવસની ઉજવણી, Video થયો વાયરલ
Russia-Ukraine War : Indian Student's Birthday Celebration at Asylum Camp

Follow us on

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)અત્યારે ચરમસીમાએ પહોંચી ગયું છે. ત્યારે અનેક ભારતીય વિધાર્થી(Indian Student)ઓ સહિત અન્ય રાષ્ટ્રના લોકો પણ યુદ્ધ છાવણીમાં આશરો લઈ રહ્યા છે. ગઇકાલે આ ભારતીય વિધાર્થીનીના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. યુક્રેનમાં યુદ્ધ છાવણીમાં એક ભારતીય વિધાર્થીનીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અને અત્યારે આ વિડીઓ સોશીયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?
રોડ પર બનાવવામાં આવેલા સફેદ અને પીળા પટ્ટા શું સૂચવે છે?

રોમાનિયાની રાષ્ટ્રીય રાજધાની બુકારેસ્ટ ખાતે અનેક ભારતીય વિધાર્થીઓ અત્યારે રાહત છાવણીમાં વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. યુક્રેન દ્વારા ભારતીયોને દેશમાંથી હાંકી કઢાયા બાદ અનેક લોકોએ રોમાનિયા, પૉલેન્ડ, બેલારુસ ખાતે આશરો લીધો છે. ત્યારે ત્યાં હજાર લોકો દ્વારા આ ભારતીય વિધાર્થીનીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. આ વિધાર્થીનીના ચહેરા પર ખુશી તમે નિહાળી શકો છો.અત્યારે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ દ્વારા અનેક ભારતીય વિધાર્થીઓને વતન પરત લાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો – Changes From 1 March : માર્ચ મહિનામાં લાગુ પડી રહ્યા છે આ ફેરફાર જે પાડશે તમારા ખિસ્સા પર સીધી અસર

આ પણ વાંચો – Petrol-Diesel Price Today : રશિયા – યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડના ભાવ રેકોડ સ્તરે પહોંચ્યા, જાણો તમારા ઉપર પડશે શું અસર?

Published On - 12:45 pm, Tue, 1 March 22

Next Article