RAJKOT : ખાનગી ટ્યુશન ક્લાસિસ શરૂ થવાની શક્યતા, શિક્ષણપ્રધાનની સૌરાષ્ટ્ર કલાસિસ એસો. સાથે હકારાત્મક ચર્ચા

| Updated on: Jan 23, 2021 | 3:03 PM

RAJKOT : રાજ્યમાં સ્કૂલ-કૉલેજો બાદ ખાનગી ટ્યુશન ક્લાસિસ શરૂ થવાની શક્યતા છે. ટૂંક સમયમાં જ ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા અંગે જાહેરાત થઈ શકે છે.

RAJKOT : રાજ્યમાં સ્કૂલ-કૉલેજો બાદ ખાનગી ટ્યુશન ક્લાસિસ શરૂ થવાની શક્યતા છે. ટૂંક સમયમાં જ ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા અંગે જાહેરાત થઈ શકે છે. શિક્ષણપ્રધાને રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્લાસિસ એસોસિએશનના સભ્યો સાથે ચર્ચા કરી છે. જેમાં તેમણે હકારાત્મક પ્રતિભાવ દર્શાવ્યો હોવાનો ટ્યુશન ક્લાસિસ એસોસિએશના પ્રમુખે દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે- શિક્ષણપ્રધાને ખાતરી આપી છે કે તેઓ આ દિશામાં ટૂંક સમયમાં નિર્ણય લેશે.

 

g clip-path="url(#clip0_868_265)">