Viral Video: વરમાળા પહેરાવતી વખતે દુલ્હને કર્યો ઈશારો અને પછી વરારાજાએ આપી આ પ્રતિક્રિયા, જુઓ વિડિયો

|

Aug 29, 2021 | 6:41 PM

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Official Niranjanm87 નામના યૂઝરે શેર કર્યો છે. આ અહેવાલ લખાયો ત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોયો છે તેમજ 37 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે.

Viral Video: વરમાળા પહેરાવતી વખતે દુલ્હને કર્યો ઈશારો અને પછી વરારાજાએ આપી આ પ્રતિક્રિયા, જુઓ વિડિયો
Bride gave sign during varmala

Follow us on

આજકાલ સોશિયલ મીડિયામાં લગ્નના પણ કેટલાક ફની વીડિયો શેર કરવામાં આવે છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવે છે અને લોકો આ વીડિયોના ખૂબ મજા લે છે. એવા કેટલાક વીડિયો છે જેના પર મિલિયન વ્યૂઝ આવતા હોય છે અને લોકો તેને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર પણ શેર કરે છે. લગ્નનો એક એવો જ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને દરેક લોકો તેની જ ચર્ચા કરી રહ્યા છે.

આપણે બધા જાણીએ છીએ કે, ભારતીય લગ્નમાં મહેમાનો સિવાય દુલ્હા-દુલ્હન પણ ક્યારેક એવી હરકતો કરી દે છે કે જેનાથી બધાનું ધ્યાન તેમની તરફ જતુ રહે છે. હવે આ વીડિયોને જ જોઇ લો. કેવી રીતે દુલ્હા-દુલ્હનનું મજાક ચાલે છે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

વીડિયોમાં તમે જોઇ શકો છો કે દુલ્હા -દુલ્હન પોતાના હાથમાં વરમાળા લઇને ઉભા છે. જેવી દુલ્હન વરમાળા પહેરાવવાનો પ્રયત્નો કરે છે કે વરરાજાને મસ્તી સૂજે છે અને તે હાથ ઉપર કરીને દુલ્હન કરતા પહેલા વરમાળા પહેરાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ દુલ્હન હાથથી ઇશારો કરીને તેના ભાવિ પતિને જણાવે છે કે પહેલા માળા તેણે નાખવાની છે. પોતાની દુલ્હન તરફથી ઇશારો મેળવીને વરારાજા મજેદાર પ્રતિક્રિયા આપે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. એજ કારણ છે કે કેટલાક યૂઝરે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ  આપી છે. એક યૂઝરે લખ્યુ કે આ વીડિયો સાચે જ ફની છે. અન્ય યઝરે લખ્યુ કે મને તો આમની કેમિસ્ટ્રી ઘણી સારી લાગી. આ સિવાય અન્ય પણ ઘણા બધા યૂઝર્સે અલગ અલગ અંદાજમાં વીડિયોના વખાણ કર્યા.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Official Niranjanm87 નામના યૂઝરે શેર કર્યો છે. આ અહેવાલ લખાયો ત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોયો છે તેમજ 37 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે.

 

આ પણ વાંચો –

ANAND : સ્વામિનારાયણ ગોકુલધામ-નાર સંસ્થા દ્વારા 500 દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ આપવાનું ભગીરથ કાર્ય

આ પણ વાંચો –

Viral Video : માત્ર 23 સેકન્ડમાં સસલાએ બિલાડીને ભણાવ્યો પાઠ, વિડીયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો !

આ પણ વાંચો –

વિશ્વની આ અગ્રણી ટેક કંપની JIO બાદ હવે AIRTELમાં મોટું રોકાણ કરશે,આર્થિક ભીંસમાં મુકાયેલા ટેલિકોમ સેક્ટરને કેટલી રાહત મળશે ?

Next Article