Video: ઇન્ડોનેશિયામાં Mask નહીં પહેરનારને કઈક આ રીતે મળી સજા, જુઓ વિડીયો
Indonesia

Video: ઇન્ડોનેશિયામાં Mask નહીં પહેરનારને કઈક આ રીતે મળી સજા, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Jan 21, 2021 | 8:33 AM

ભારતમાં માસ્ક નહીં પહેરનારને 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે, ત્યારે ઇન્ડોનેશિયામાં માસ નહીં પહેરનારને કઈક આ રીતે મળી સજા.

કોરોના મહામારીએ વિશ્વ આખામાં ભરડો લાઇલિધો છે અને આગળ આગળ દેશમાં તેને લઈને નિયમો પણ અલગ અલગ બનાવામાં આવ્યા છે. આપણે અહી ભારતમાં માસ્ક નહીં પહેરનારને 1,000 રૂપિયાનો દંડ ભરવો પડે છે, ત્યારે ઇન્ડોનેશિયામાં માસ નહીં પહેરનારને કઈક આ રીતે મળી સજા, જુઓ વિડીયો

 

આ પણ વાંચો: INDvsAUS: માથામાં 14 વખત બોલ વાગ્યા છતાં અડીખમ ઉભો રહ્યો હતો પુજારા

Published on: Jan 21, 2021 08:32 AM