Viral Video : ઓફિસમાં ગેમ રમી રહ્યો હતો કર્મચારી અને અચાનક આવી ગયો બોસ, પછી તો ભાઇની જોવા જેવી થઇ

|

Sep 18, 2021 | 7:18 AM

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે કહ્યું, 'બોસ જો ડાલ ડાલ તો કર્મચારી પાત પાત'

Viral Video : ઓફિસમાં ગેમ રમી રહ્યો હતો કર્મચારી અને અચાનક આવી ગયો બોસ, પછી તો ભાઇની જોવા જેવી થઇ
Employee was secretly playing the game in the office suddenly boss has come

Follow us on

Viral Video: ઘણી વખત જ્યારે લોકો ઓફિસમાં કામ દરમિયાન થાકેલા હોય છે, ત્યારે તેઓ પોતાનું મનોરંજન કરવા માટે ગીત સાંભળે છે અથવા તો ગેમ રમે છે, આ દરમિયાન આપણને લાગે છે કે આપણને કોઇ જોઇ નથી રહ્યુ પરંતુ એવું થતું નથી. કારણ કે બોસની નજર બધે જ હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોયા પછી, તમે ચોક્કસપણે તમારા બોસને એક ક્ષણ માટે યાદ કરશો.

વીડિયોમાં એક માણસ ઓફિસમાં ગેમ રમી રહ્યો છે અને ત્યાંથી પસાર થતા તેના બોસની નજર તેના પર પડે છે, પરંતુ કર્મચારી પણ એટલો ચાલાકીભર્યો નીકળ્યો કે તે બોસથી છટકી ગયો. આ પછી બોસે આ કર્મચારીને પકડવા માટે કંઈક એવું કર્યું કે આ વીડિયો ઇન્ટરનેટ પર છવાઈ ગયો. લોકોને બોસ અને કર્મચારી વચ્ચેની આ રમત ગમી.


વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે કર્મચારી તેની ઓફિસમાં કમ્પ્યુટર પર ખુશીથી ગેમ રમી રહ્યો છે, જ્યારે તેનો બોસ ત્યાંથી પસાર થાય છે, ત્યારે તે જોય જાય છે. બોસ તેને પકડવા માટે ફરીને જોવા આવે છે તો તે પોતાના કોમ્પ્યુટરની વિન્ડો ચેન્જ કરી દે છે. આ પછી બોસ તેનો મોબાઈલ ફોન બહાર કાઢે છે અને સેલ્ફીના બહાને તેના કર્મચારીને પકડવા માંગે છે, પરંતુ આ વખતે પણ કર્મચારી ખૂબ હોંશિયારી બતાવે છે અને બોસ આ બધું જોતો રહી ગયો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે કહ્યું, ‘બોસ જો ડાલ ડાલ તો કર્મચારી પાત પાત’ જ્યારે અન્ય યુઝરે લખ્યું કે, ‘બોસ અહીંથી ચાલ્યો ગયો પરંતુ ચોક્કસપણે તેનો બદલો ઇન્ક્રીમેન્ટમાં લેશે. આ સિવાય, અન્ય ઘણા યૂઝર્સે આ વીડિયોની જુદી જુદી રીતે પ્રશંસા કરી.

આ પણ વાંચો –

Horoscope Today : દૈનિક રાશિફળ, મીન 18 સપ્ટેમ્બર : પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરી, બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો

આ પણ વાંચો –

Horoscope Today : દૈનિક રાશિફળ, કુંભ 18 સપ્ટેમ્બર : મિત્ર અથવા પાડોશી સાથે કેટલાક મતભેદો થવાની શક્યતા, પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને મહત્વનું કામ મળશે

આ પણ વાંચો –

Horoscope Today : દૈનિક રાશિફળ, મકર 18 સપ્ટેમ્બર : વેપાર-ધંધામાં ઘણી સ્પર્ધાનો સામનો કરવો પડશે, પારિવારિક જીવન સ્થાયી થશે

Published On - 6:56 am, Sat, 18 September 21

Next Article