AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today : દૈનિક રાશિફળ, કુંભ 18 સપ્ટેમ્બર : મિત્ર અથવા પાડોશી સાથે કેટલાક મતભેદો થવાની શક્યતા, પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને મહત્વનું કામ મળશે

Aaj nu Rashifal : પારિવારિક અને વ્યક્તિગત બાબતોમાં જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે .

Horoscope Today : દૈનિક રાશિફળ, કુંભ 18 સપ્ટેમ્બર : મિત્ર અથવા પાડોશી સાથે કેટલાક મતભેદો થવાની શક્યતા, પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને મહત્વનું કામ મળશે
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 6:16 AM
Share

Horoscope Today : જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ : જો ઘરમાં નવીનીકરણ માટે કોઈ યોજના બનાવી રહ્યા છો, તો વાસ્તુના નિયમોનું પાલન કરવું યોગ્ય રહેશે. આવક અને ખર્ચમાં સમાનતા રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશે. ઘરમાં સંબંધીઓનું આગમન થઈ શકે છે.

મિત્ર અથવા પાડોશી સાથે કેટલાક મતભેદો થવાની શક્યતા છે.જેથી બિનજરૂરી દલીલોમાં ન પડવું આપના માટે હિતાવહ રહેશે.આ સમયે તમારી ઉર્જાનો સકારાત્મક કાર્યોમાં ઉપયોગ કરો.

અનપેક્ષિત રીતે, કાર્યક્ષેત્રમાં ઉત્તમ પરિસ્થિતિ રહેશે. પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને મહત્વનું કામ મળશે.પરંતુ તમારી યોજનાઓ કોઈની સાથે શેર કરશો નહીં.

લવ ફોકસ- પારિવારિક અને વ્યક્તિગત બાબતોમાં જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે અને ઘરનું વાતાવરણ પણ વ્યવસ્થિત રહેશે.

સાવચેતી- આ સમયે શરદી અને ઉધરસ સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રાખવા માટે પૌષ્ટિક આહાર લો.

લકી કલર – ગુલાબી લકી અક્ષર – લ ફ્રેંડલી નંબર – 9

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">