AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video : લગ્નમાં DJ ની ધૂનમાં કાકી ભુલ્યા ભાન, આ અનોખા ડાન્સ સ્ટેપ જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

તાજેતરમાં લગ્નનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક કાકી જે રીતે ડાન્સ કરી રહ્યા છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Funny Video : લગ્નમાં DJ ની ધૂનમાં કાકી ભુલ્યા ભાન, આ અનોખા ડાન્સ સ્ટેપ જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા
Funny dance video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 11:45 AM
Share

Funny Video : સોશિયલ મીડિયા પર દરરોજ લગ્ન સંબધિત વીડિયો (Wedding Video) વાયરલ થતા જોવા મળે છે.ક્યારેક લગ્નની અનોખી વિધિ(Wedding Ritual)  તો ક્યારેય ડાન્સ (Dance) લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બને છે. આ દિવસોમાં આવો જ એક લગ્નનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક કાકી DJ ની ધૂનમાં ભાન ભુલીને જે રીતે મહેમાનોની સામે ડાન્સ કરી રહ્યા છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

આ સોંગ સાંભળીને કાકી ભુલ્યા ભાન !

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,લગ્નમાં કેટલાક લોકો ગ્રુપમાં ડાન્સ કરી રહ્યા છે. ત્યારે અચાનક બોલિવૂડ સ્ટાર ઋતિક રોશનનું લોકપ્રિય ગીત ‘બેંગ બેંગ’ વાગવા લાગે છે. આ સાંભળીને બધા જ લોકો જોશમાં ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ આ સોંગ સાંભળીને એક કાકીએ તો કમાલ જ કરી નાખી,તેઓ ધૂનમાં એવા તો મસ્ત થઈ ગયા કે જમીન પર બેસીને ડાન્સ કરવા લાગ્યા. આ જોઈને આસપાસ ઉભેલા લોકો પણ તેને પ્રોત્સાહન આપતા જોવા મળી રહ્યા છે. આ અનોખા ડાન્સ સ્ટેપ (Dance Step)  જોઈને તમને પણ હસવુ આવશે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by 69Flix (@69.flix)

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ લગ્નનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી 69Flix નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.તેઓ એકબીજા સાથે આ વીડિયો(Video)  શેર કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે.કાકીનો આ અનોખો અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વાહ… આન્ટીજીને લગ્નનો ખુબ હરખ છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આટલી ઉંમરમાં પણ આન્ટીજીએ એનર્જીટિક ડાન્સ કર્યો છે.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ કાકીના ડાન્સની(Dance)  પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral: બળદનો શિકાર કરવામાં સિંહણોને વળી ગયો પરસેવો ! ઘટના CCTV માં થઈ કેદ

આ પણ વાંચો: Viral: જંગલી સુંવરે કરી ગેંડાને સળી ! મુવીની જેમ એક્સન સીન થતાં સુંવરની હાલત થઈ ખરાબ

Follow Us
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
g clip-path="url(#clip0_868_265)">