પાકિસ્તાનમાં બસમાં ભીષણ આગ, અકસ્માતમાં 21ના મોત

પાકિસ્તાનમાં બસમાં ભીષણ આગ, અકસ્માતમાં 21ના મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 9:36 AM

પાકિસ્તાનના (Pakistan )કરાચીમાં એક બસને ભયાનક અકસ્માત થયો અને પુરીની આખી બસ બળીને રાખ થઈ ગઈ. આ બસમાં લગભગ 35 લોકો હતા.

પાકિસ્તાનના (Pakistan)કરાચીમાં (karachi) એક બસમાં ભયાનક અકસ્માત (bus accident)થયો છે. અને, આ ગમખ્વાર અકસ્માતમાં સમગ્ર બસ બળીને રાખ થઈ ગઈ છે. આ બસમાં લગભગ 35 લોકો હતા. બસમાં સવાર લોકો કરાચીથી ખૈરપુર જઈ રહ્યા હતા. આ બસમાં અચાનક લાગેલી આગમાં 21 લોકોના મોત થયા હતા. તેમજ બસમાં સવાર ઘણા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે, જેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં 12 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે.

 

g clip-path="url(#clip0_868_265)">