AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmada Bio-Chem Ltd: ખાતર માટે એક વિશ્વસનીય નામ

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 20, 2021 | 7:52 AM
Share

Narmada Bio-Chem Ltd રાજ્યના ખેડૂતોની જમીનની ફળદ્રુપતા વધારી ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરે છે.જમીન સાથે જોડાયેલી આ કંપની આત્મનિર્ભર ભારતના મંત્રને પણ સાર્થક કરી રહી છે.

જમીન બળવાન તો કિસાન ધનવાન. આ સુત્ર સાથે Narmada Bio-Chem Ltd લગભગ બે દશકથી પણ વધારે સમયથી ખેડુતોની સેવા કરતી આવી રહી છે. ખાતરમાં નર્મદા બ્રાન્ડ કેટલી વિશ્વસનીય છે, એ ગુજરાતના ખેડૂતને સારી પેઠે ખબર છે. Narmada Bio-Chem Ltd. હિમાલય ડી.એ.પી., સીંગલ સુપર ફોસ્ફેટ, નર્મદા પ્રોમ, બાયો-ગોલ્ડ, હિમાલય એન.પી.કે., પાવર ગોલ્ડ-નર્મદા ડાયમંડ, ક્રોવિન-મેગ્નેશિયમ સલ્ફેટ, નર્મદા બાયોજાઈમ-G, નર્મદા સ્ટાર સલ્ફર અને શ્રીનર્મદા ઓર્ગેનિક ખાતર બનાવે છે.

Narmada Bio-Chem Ltd. રાજ્યના ખેડૂતોની જમીનની ફળદ્રુપતા વધારી ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરે છે. જમીન સાથે જોડાયેલી આ કંપની આત્મનિર્ભર ભારતના મંત્રને પણ સાર્થક કરી રહી છે. હમારા કિસાન, ડિઝીટલ કિસાન. ઈ ફાર્મિંગ ક્ષેત્રેમાં પણ Narmada Bio-Chem Ltd અગ્રેસર છે. નર્મદા બાયો-કેમ લિમિટેડ ખેડુતોની સવા બે દશકથી પણ વધારે સમયથી કરતી આવી રહી છે. કામ કરવાનો પ્રભાવી રેકર્ડ, તેના ભવિષ્યની રણનિતીઓ જૈવિક ખાતર અને બીજા ઉર્વકો તથા ઇનપુટના ક્ષેત્રમાં એને આગળનું સ્થાન પ્રદાન કરે છે.

 

આ પણ વાંચો: KBZ Food: ટેસ્ટી અને હેલ્થી પેકેજીંગ ફૂડ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">