My India My Life Goals: સમુદ્ર તટ અને પાર્કોને રાખવા જોઈએ સ્વચ્છ

My India My Life Goals: સમુદ્ર તટ અને પાર્કોને રાખવા જોઈએ સ્વચ્છ

| Edited By: | Updated on: Aug 08, 2023 | 7:12 PM

My India My Life Goals: સમુદ્ર તટ અને પાર્કોને સ્વચ્છ રાખવાથી પર્યાવરણને સુરક્ષિત રાખવામાં પણ ઘણી મદદ મળશે. આપણે બધાએ બીચ અને બગીચાઓની સ્વચ્છતા પર સતત ધ્યાન આપવું જોઈએ.

My India My Life Goals: સમુદ્ર તટ અને પાર્કોને સ્વચ્છ રાખવાથી પણ પર્યાવરણને સુરક્ષિત રાખવામાં ઘણી મદદ મળશે. આપણે બધાએ સમુદ્ર તટ અને પાર્કોની સ્વચ્છતા પર સતત ધ્યાન આપવું જોઈએ. દરિયાકિનારા પર પ્લાસ્ટિક અને કચરાના અવશેષો એકત્ર કરવામાં દરેક લોકોએ સહકાર આપવો જોઈએ. સમુદ્ર તટ અને પાર્કોની સફાઈ સ્થાનિક સમુદાયના લોકો સાથે મળીને થવી જોઈએ.

આ પણ વાંચો: My India My Life Goals: પર્યાવરણને સ્વચ્છ બનાવો, ગમે ત્યાં ફેંકશો નહીં કચરો

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો