My India My Life Goals: બિછીભાઈના અથાક પ્રયાસોને કારણે કાચબાના મૃત્યુમાં થયો ઘટાડો, જુઓ Video

My India My Life Goals: બિછીભાઈના અથાક પ્રયાસોને કારણે કાચબાના મૃત્યુમાં થયો ઘટાડો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 28, 2023 | 6:21 PM

My India My LiFE Goals: બિછી ભાઈએ જણાવ્યું કે જ્યારે તેઓ 8મા ધોરણમાં હતા ત્યારે તે દરરોજ સ્કૂલ પછી બીચ પર આવતા હતા અને હજારો કાચબાઓને મરતા તડપતા જોતા હતા.

My India My Life Goals: ઓરિસ્સાના રહેવાસી બિછીભાઈ દરિયામાં જીવોનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અભિયાનમાં તેણે ઘણા યુવાનોને પણ જોડ્યા છે. બિછી ભાઈ જણાવે છે કે આ અભિયાન તેમણે 8મા ધોરણમાં હતું ત્યારે શરૂ કર્યું હતું. તઓએ જણાવ્યું કે જ્યારે તે 8મા ધોરણમાં હતા ત્યારે તે દરરોજ સ્કૂલ પછી બીચ પર આવતા હતા અને હજારો કાચબાઓને મરતા તડપતા જોતા હતા. તેઓએ કહ્યું કે ત્યારથી અમે તેમને બચાવવાનું અભિયાન શરૂ કર્યું. અમે લોકોને કાચબાના રક્ષણ વિશે જણાવ્યું. તેમને કહ્યું કે અમે આખું જીવન સમુદ્રને આપી દીધું છે. પ્રચારને કારણે હું લગ્ન કરવાનું ભૂલી ગયો. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય પ્રોટેક્શન કરવાનો છે.

આ પણ વાંચો : કોણ છે KANA RAM MEWADA જે પર્યાવરણ માટે કરી રહ્યા છે આ અનોખું કામ ? જુઓ VIDEO

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 28, 2023 06:21 PM