લો બોલો ! આ વાંદરાએ તો ધંધો માંડ્યો, લોકોના ચશ્મા ખેંચી જઈ માગે છે 20 રૂપિયાનો પ્રસાદ

|

Mar 02, 2022 | 1:47 PM

વાંદરા બહુ તોફાની હોય છે. તેના તોફાન એવા છે કે માત્ર માણસ જ તેની સાથે ડિલ કરી શકે છે,આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો તમે જોશો તો ખુશ થઇ જશો

લો બોલો ! આ વાંદરાએ તો ધંધો માંડ્યો, લોકોના ચશ્મા ખેંચી જઈ માગે છે 20 રૂપિયાનો પ્રસાદ
monkey opened the business, first pulls the glasses, returns it only after giving 20 rupees prasad!

Follow us on

Monkey attack on woman: વાંદરા બહુ તોફાની હોય છે. તેના તોફાન એવા છે કે માત્ર માણસ જ તેની સાથે ડિલ કરી શકે છે. આપણે અવારનવાર વાંદરાના પરાક્રમો વિશે સાંભળતા હોય છીએ.લોકો વાંદરાઓને ખાવા માટે કંઇને કંઇ આપે છે. જોકે તેને જે ખાવા માટે આપવામાં આવે છે, તે માટે પ્રાણી નિષ્ણાતો કહે છે કે આમ કરવું તેમની મૂળભૂત આદતને બદલવા બરાબર છે જે તેમના ડીએનએ માટે યોગ્ય નથી. તાજેતરમાં એક તોફાની વાંદરા (Monkey) નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે પહેલા એક મહિલા (woman)ને નિશાન બનાવે છે. તેનો સામાન ચોરી કરે છે. પરંતુ બદલામાં એક વસ્તુ લઈને તે મહિલાનો સામાન પણ પરત કરે છે.

વાંદરો મંદિર પરિસરમાં ફરતો રહે છે

ટ્વિટર પર શેર કરાયેલા આ વીડિયોમાં એક વાંદરો મંદિર પરિસરમાં ફરતો જોઈ શકાય છે. આ વિડીયોમાં એક મહિલા અને એક પુરૂષ હાથમાં કંઇક લઇ રહ્યા છે. વાંદરો તેમને નિશાન બનાવે છે. મહિલા ખૂબ જ આરામથી વીડિયો શૂટ કરી રહી છે. દરમિયાન, તે તેના પર હુમલો કરે છે અને તેના ચશ્મા લઈને ભાગી જાય છે.
પહેલા તમે તેનો વીડિયો જુઓ

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

 

બાદ તેને પ્રસાદ આપવામાં આવે છે.

આ પછી નીચેથી એક વ્યક્તિ તેને 20 રૂપિયાનો પ્રસાદ આપે છે. તે પ્રસાદ વાંદરા તરફ ફેંકે છે અને વાંદરો ચશ્મા નીચે ફેંકી દે છે. આમ વાંદરો પોતાની ચાલાકી દર્શાવે છે. જુઓ… વાંદરાઓ કેટલા બુદ્ધિશાળી બની રહ્યા છે.

આ પણ વાંચો :Women’s World Cup 2022 Squads: મહિલા વિશ્વકપમાં 8 દેશ વચ્ચે જામશે જંગ, ખેલાડીઓ તૈયાર, જાણો અહીં દરેક ટીમ વિશે

આ પણ વાંચો :Constipation Remedies : જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ ખોરાકથી મળશે તરત રાહત

આ પણ વાંચો :Russia Ukraine War: રશિયા પર રમત ગમત સંસ્થાઓના પ્રતિબંધોની યાદી થઇ લાંબી, શૂટીંગ, ટેનિસ, ફોર્મ્યૂલા વન સહિત અનેક સ્પર્ધાઓ પર રોક

Published On - 10:50 am, Wed, 2 March 22

Next Article