Viral News : ભણતરનો ભાર સહન નથી થતો ! નાની બાળકીએ બતાવ્યો જોરદાર ઉપાય, જુઓ Video

| Updated on: Aug 06, 2025 | 2:14 PM

સોશિયલ મીડિયા પર તમે વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા જોઈ શકો છો. આમાંના કેટલાક વીડિયો એવા છે કે જેમાંથી તમે કંઈક શીખી શકો છો. જ્યારે કેટલાક વીડિયો એવા છે કે જે તમને ભાવુક કરી દે છે.

સોશિયલ મીડિયા પર તમે વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા જોઈ શકો છો. આમાંના કેટલાક વીડિયો એવા છે કે જેમાંથી તમે કંઈક શીખી શકો છો. જ્યારે કેટલાક વીડિયો એવા છે કે જે તમને ભાવુક કરી દે છે. કેટલાક વીડિયો એવા છે કે જે તમને ખૂબ હસાવશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક બાળકીનો એક દમ ક્યુંટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાની બાળકી એક બિલ્ડીંગમાંથી બહાર આવે છે. ત્યારબાદ ત્યાં આવેલી ડ્રેનેઝની લાઈનમાં તેની પાસે રહેલા પુસ્તક નાખી દેજે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં યુઝર્સે કોમેન્ટના ઢગલા કરી નાખ્યા છે. યુટ્યુબ શોર્ટસ, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના પર અઢળક લાઈક્સ અને કોમેન્ટસ લખવામાં આવી છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 06, 2025 02:13 PM