Landslides Video: હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના કારણે ઐતિહાસિક કિલ્લાનો એક ભાગ તૂટ્યો, જુઓ Video

|

Aug 13, 2023 | 1:35 PM

ભૂસ્ખલનને કારણે 602 વર્ષ જૂના કિલ્લાનો ભાગ તૂટી ગયો હતો. ઐતિહાસિક કિલ્લાના 4 રૂમ ભૂસ્ખલનને કારણે તૂટી ગયા છે. સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

Landslides Video: હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને પગલે મકાનો જળમગ્ન બન્યા છે, હાઇવે હોય કે આંતરીક રસ્તા, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભૂસ્ખલનને પગલે અનેક વાહનો કાટમાળમાં દટાયા છે, તો મોટાપાયે મકાનોને નુકસાન પહોંચ્યું છે. તો સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓ ગાંડીતૂર બનતા સ્થાનિકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે. મહત્વપૂર્ણ છે કે સિઝનમાં બીજી વાર હિમાચલ પ્રદેશમાં કુદરતે કહેવ વરસાવ્યો છે.

આ પણ વાંચો: Landslide: હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી બસ ખીણમાં ખાબકી, મુસાફરોને સલામત બહાર કઢાયા, જુઓ ભયાનક Video

હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને પગલે મકાનો જળમગ્ન બન્યા છે, હાઇવે હોય કે આંતરીક રસ્તા, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભૂસ્ખલનને પગલે અનેક વાહનો કાટમાળમાં દટાયા છે, તો મોટાપાયે મકાનોને નુકસાન પહોંચ્યું છે. તો સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓ ગાંડીતૂર બનતા સ્થાનિકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે. મહત્વપૂર્ણ છે કે સિઝનમાં બીજી વાર હિમાચલ પ્રદેશમાં કુદરતે કહેવ વરસાવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video