કચ્છ: ભારે વરસાદને પગલે બાબા બાગેશ્વરની કથાના મંડપમાં થયું નુકશાન, પંડાલ થયો વેર-વિખેર, જુઓ વીડિયો

| Updated on: Nov 26, 2023 | 2:12 PM

આજે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે બાબા બાગેશ્વરની કથાનો મંડપ અસ્ત-વ્યસ્ત થયો છે. આજથી શરૂ થનારી બાબા બાગેશ્વરની કથાનો પંડાલ વરસાદના કારણે વેર-વિખેર થતો જોવા મળી રહ્યો છે. તેના કારણે બેઠક વ્યવસ્થા પણ અસ્ત-વ્યસ્ત થતાં આયોજકો ચિંતામાં મૂકાયા છે.

આજે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે બાબા બાગેશ્વરની કથાનો મંડપ અસ્ત-વ્યસ્ત થયો છે. આજથી શરૂ થનારી બાબા બાગેશ્વરની કથાનો પંડાલ વરસાદના કારણે વેર-વિખેર થતો જોવા મળી રહ્યો છે. તેના કારણે બેઠક વ્યવસ્થા પણ અસ્ત-વ્યસ્ત થતાં આયોજકો ચિંતામાં મૂકાયા છે. આ સ્થિતિમાં આયોજકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

આ પણ વાંચો : કચ્છના માંડવીનો દરિયો બન્યો તોફાની, અઢી મિટર ઊંચા ઉછળ્યા મોજો

આજે કચ્છના ગાંધીધામમાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાંધીધામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સવારથી વાતાવરણમાં પલટા આવા બાદ વરસાદી માહોલ થયો હતો.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો