AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાઓને કારે મારી જોરદાર ટક્કર, જુઓ CCTV વીડિયો

Video: મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાઓને કારે મારી જોરદાર ટક્કર, જુઓ CCTV વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 5:15 PM
Share

આ ઘટના હૈદરાબાદના હૈદરકોટ મેઈન રોડની છે. રસ્તા પર ચાલી રહેલી ત્રણ મહિલાઓ અને એક બાળકને કારે કચડ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. મંગળવારે સવારે ત્રણેય મહિલા હૈદરકોટ મેઈન રોડ પર મોર્નિંગ વોક માટે નીકળી હતી.

Car Accident: તેલંગાણાના હૈદરાબાદમાં (Hyderabad) મંગળવારે સવારે એક મોટી દુર્ધટના બની હતી. આ ઘટનામાં પુર ઝડપે આવી રહેલી કારે ત્રણ મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટના હૈદરાબાદના હૈદરકોટ મેઈન રોડની છે. રસ્તા પર ચાલી રહેલી ત્રણ મહિલાઓ અને એક બાળકને કારે કચડ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. મંગળવારે સવારે ત્રણેય મહિલા હૈદરકોટ મેઈન રોડ પર મોર્નિંગ વોક માટે નીકળી હતી.

આ પણ વાંચો : BJP Mission 2024: તેલંગાણામાં જી કિશન રેડ્ડી અને પંજાબમાં સુનીલ જાખડ, ભાજપે 4 રાજ્યમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ

મહિલાનું નામ અનુરાધા અને તેની પુત્રીનું નામ મમતા જણાવવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત અન્ય મહિલા કવિતા અને એક બાળક ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ બન્નેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યું કે કાર ખૂબ જ ઝડપે ચલાવવામાં આવી રહી હતી, જેના કારણે આ દુર્ધટના બની હતી. ટક્કર માર્યા બાદ કાર રસ્તા પરથી એક ઝાડ સાથે અથડાઈ હતી અને કાર ચાલક ત્યાથી ભાગી ગયો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">