હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ

|

Jun 25, 2024 | 6:20 PM

હડિયોલ ગામના યુવાનો દ્વારા ગામના ત્રણ એકરના ગૌચર વિસ્તારમાં 1100 છોડનું વૃક્ષારોપણ કર્યું છે. યુવાનોએ લોકભાગીદારીથી 10 દિવસમાં આ વૃક્ષારોપણ કર્યુ છે. જેમાં વન વિભાગનો સહયોગ મેળવીને લીમડા, પવિત્ર પીંપળ અને વડ સહિતના વૃક્ષોને રોપવામાં આવ્યા છે.

હિંમતનગરના હડિયોલ ગામના યુવાનો દ્વારા ગામના ત્રણ એકરના ગૌચર વિસ્તારમાં 1100 છોડનું વૃક્ષારોપણ કર્યું છે. યુવાનોએ લોકભાગીદારીથી 10 દિવસમાં આ વૃક્ષારોપણ કર્યુ છે. જેમાં વન વિભાગનો સહયોગ મેળવીને લીમડા, પવિત્ર પીંપળ અને વડ સહિતના વૃક્ષોને રોપવામાં આવ્યા છે.

યુવાનો દ્વારા પોતાના ગામ અને આસપાસમાં હરિયાળું વાતાવરણ બને એ માટે થઈને આ પ્રયાસ કર્યો છે. જે માટે ગામના યુવાનોએ પંચાયતના ટ્યુબવેલ મારફતે સિંચાઈની વ્યવસ્થા પણ ગોઠવી છે અને વૃક્ષારોપણ કરેલ વિસ્તારને ફેન્સીંગ કરીને સુરક્ષિત કર્યો છે.

 

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:19 pm, Tue, 25 June 24

Next Video