Vadodara : નર્મદા નદીના પાણી ઓસરતાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ, જુઓ Video
સર્વે બાદ ટુંક સમયમાં જ લોકોને સહાય મળે તેવું આયોજન કરાયું છે. સર્વેના બેથી ત્રણ દિવસમાં જ લોકોને સહાય મળી જાય તેવું આયોજન કરાયું છે. તો જિલ્લા કલેક્ટરે પણ અસગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. સાથે જ અસરગ્રસ્ત લોકોને મહત્તમ વળતર મળે તેવા પ્રયાસ કરાશે તેવી કલેક્ટરે ખાતરી આપી છે.
વડોદરાના (Vadodara) ચાંદોદ, કરનારી અને નંદેરિયામાં નર્મદા નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી છે. ચાંદોદ કરનાળી અને નંદેરીયામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં તંત્રની ટીમ ડોર ટુ ટોર સર્વે કરી નુકસાનીનો તાગ મેળવી રહી છે.
ટુંક સમયમાં જ લોકોને સહાય મળે તેવું આયોજન કરાયું છે. સર્વેના બેથી ત્રણ દિવસમાં જ લોકોને સહાય મળી જાય તેવું આયોજન કરાયું છે. તો જિલ્લા કલેક્ટરે પણ અસગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. સાથે જ અસરગ્રસ્ત લોકોને મહત્તમ વળતર મળે તેવા પ્રયાસ કરાશે તેવી કલેક્ટરે ખાતરી આપી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો