Valsad: વાપીમાં યુવકના સ્ટંટનો વીડિયો વાયરલ, કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, જુઓ Video
રાજ્યમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરાનારાઓ સામે આકરા પગલા ભરવા છતા, હજુ કેટલાક યુવકોની શાન ઠેકાણે નથી આવતી. જ્યાં સુધી પોલીસની કાર્યવાહીનો અનુભવ સ્વયં નહી કરે ત્યાં સુધી જાણે કે રસ્તા પર ટ્રાફિકના નિયમોને નેવે મુકવાનો પ્રયાસ જારી જ રાખશે. વલસાડના વાપીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોખમી સવારીનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ, જુઓ Video
કારના બોનેટ પર બેસીને જોખમી સવારી કરી રહેલો યુવકનો વીડિયો હાલ તો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા હવે આ યુવકને અને કારના ચાલકને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આવો જ એક વીડિયો ગ્રેટર નોઈડાનો પણ વાયરલ થયો હતો. આમ આ બંને વીડિયો હાલતો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ માટે જાણે કે આ સ્ટંટબાજો પડકાર આપી રહ્યા છે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 30, 2023 07:45 PM