Gujarat Video: વડોદરા વિસ્તારમાં શાળાનો આચાર્ય વિદ્યાર્થિનીઓને શૌચાલયમાં લઈ જઈ અશ્લિલ વીડિયો બતાવવા લાગ્યો!

  વડોદરાના અભોર વિસ્તારની શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને અશ્લિલ વીડિયો બતાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. દારુ પિધેલી હાલતમાં આચાર્ય દ્વારા આ પ્રકારનુ કૃત્ય કરવામાં આવ્યુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સોમવારે આ પ્રકારની હરકત કર્યા બાદ જ્યારે વાલીઓને આ વાતની જાણ સાંજે થતા બીજા દિવસે મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે. મંગળવારે 15 […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 3:46 PM

વડોદરાના અભોર વિસ્તારની શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને અશ્લિલ વીડિયો બતાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. દારુ પિધેલી હાલતમાં આચાર્ય દ્વારા આ પ્રકારનુ કૃત્ય કરવામાં આવ્યુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સોમવારે આ પ્રકારની હરકત કર્યા બાદ જ્યારે વાલીઓને આ વાતની જાણ સાંજે થતા બીજા દિવસે મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે. મંગળવારે 15 ઓગષ્ટ હોઈ શાળામાં સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ હતો. જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગ્રામજનોએ શિક્ષકોની સામે હોબાળો મચાવીને પોલીસ બોલાવી હતી.

શાળાની આસપાસથી દારુની કોથળીઓ મળી આવી હતી. આમ દારુ પીવાની ટેવ ધરાવતા હોવાનો ગ્રામજનોએ શાળાના બે શિક્ષકો સામે આક્ષેપ કર્યો હતો. શાળાના આચાર્ય દ્વારા શૌચાલયમાં વિદ્યાર્થીનીઓને બોલાવીને તેમને મોબાઈલમાં અશ્લિલ વીડિયો દર્શાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં ફરિયાદ નોંધવા અંગે રજૂઆત કરી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકને પણ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે હવે પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: સ્ટેટ વિજીલન્સે SRP સાથે વડાલીમાં દરોડો પાડ્યો, સંચાલક, રાઈટર, હિશાબનીશ સહિત પેઢીની જેમ ચલાવાતુ જુગારધામ!

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">