Gujarati video : વડોદરામાં મહીસાગર નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત, મૃતક બંને યુવક મહેમદાવાદના રહેવાસી

Kheda News : મહીસાગર નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. ખેડાના (Kheda) મહેમદાવાદ તાલુકાના 5 યુવકો નદીમાં ન્હાવા પડ્યા હતા. પાંચ મિત્રોમાંથી બે મિત્રો ઉંડા પાણીમાં ખેંચાઇ જતા તેમના મોત થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 8:39 AM

મહિસાગર નદીમાં ડુબતા વધુ બે યુવકના મોત થયા છે. વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. ખેડાના (Kheda) મહેમદાવાદ તાલુકાના 5 યુવકો નદીમાં ન્હાવા પડ્યા હતા. પાંચ મિત્રોમાંથી બે મિત્રો ઉંડા પાણીમાં ખેંચાઇ જતા તેમના મોત થયા હતા. બંને યુવકોના મૃતદેહને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક બંને યુવકો મહેમદાવાદના ખંભાલી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો-Mandi : સુરેન્દ્રનગરની ચોટીલા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8500 રહ્યા , જાણો જુદા-જુદા પાકના ભાવ

થોડા દિવસ પહેલા પણ વડોદરાના સાવલીમાં મહીસાગર નદીમાં ડૂબવાથી વિદ્યાર્થીનું મોત થયુ હતુ. સાવલીના લાંછનપુરા ગામ પાસે 21 વર્ષીય અભિષેક પટેલ નામનો વિદ્યાર્થી તેના 7 જેટલા મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા આવ્યો હતો. અભિષેક પટેલ નદીમાં ડૂબતા સ્થાનિક તરવૈયાએ તેને નદીમાંથી બહાર કાઢ્યો હતો. વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સાવલી આરોગ્ય કેન્દ્ર ખસેડાતા ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક વિદ્યાર્થી અભિષેક પટેલ મૂળ ગોધરાનો રહેવાસી હતો. તથા તે MSUમાં કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના અચાનક મોતથી પરીવાર તેમજ મિત્રોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">