Dahod Video : કંરબા ગામમાં બે બાળકો કુવામાં પડી જતા મોત, પરિવારજનોમાં શોકનો માહોલ
બે બાળકો કુવા પાસે આવેલી પાણીની ટાંકી પાસે રમી રહ્યા હતા. દરમિયાન બંને બાળકો કુવામાં પડી ગયા હતા. તેથી બંનેના ઘટના સ્થળે જ મોત થયા છે. બંને મૃત બાળકો પિતરાઇ ભાઇ હતા. પોલીસ મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. એક સાથે બે ભાઇના મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
Dahod : દાહોદના કંરબા ગામમાં કુવામાં ડૂબી જતા બે માસૂમ બાળકોના મોત થયા છે. એક સાથે બે બાળકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. બનાવની વાત કરીએ તો બે બાળકો કુવા પાસે આવેલી પાણીની ટાંકી પાસે રમી રહ્યા હતા. દરમિયાન બંને બાળકો કુવામાં પડી ગયા હતા. તેથી બંનેના ઘટના સ્થળે જ મોત થયા છે.
આ પણ વાંચો Dahod News : પાટીયાઝોલ અકસ્માતમાં મૃત્યુ પામનારના કરાયા અંતિમ સંસ્કાર, ગામ હિબકે ચઢ્યું, જુઓ Video
મળતી માહિતી મુજબ બંને મૃત બાળકો પિતરાઇ ભાઇ હતા. કુવા પાસે ટાંકીમાં પાણી પીવા જતા ઘટના બની હતી. પોલીસ મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. એક સાથે બે ભાઇના મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
