Dahod Video : દાહોદમાં Tv9ના અહેવાલ ભાદ જાગ્યું તંત્ર, માર્ગ-મકાન વિભાગે શરૂ કર્યું તૂટેલા રસ્તાનું સમારકામ

દાહોદના લીમડીનગર અને ગોધરા રોડ સહિતના માર્ગો પર વરસાદ બાદ ખાડા પડી ગયા હતા. જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હતી. ત્યારે આ મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હવે સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 6:23 PM

Dahod : Tv9ના એક અહેવાલની ફરી સકારાત્મક અસર જોવા મળી છે. જેમાં દાહોદમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરના રસ્તાઓ તૂટી ગયા હતા. તેથી વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. Tv9ના અહેવાલ બાદ હવે માર્ગ અને મકાન વિભાગ તરફથી તૂટેલ સસ્તાઓમાં પેચવર્ક સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો Dahod Video: દાહોદની ગાંધી હોસ્પિટલમાં ત્રણ દિવસના બાળકના મોત બાદ પરિવારજનોનો હોબાળો

શહેરના લીમડીનગર અને ગોધરા રોડ સહિતના માર્ગો પર વરસાદ બાદ ખાડા પડી ગયા હતા. જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હતી. ત્યારે આ મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હવે સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો   

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">