આજનું હવામાન : રાજ્યમાં આજે બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા, જુઓ વીડિયો

|

Mar 17, 2024 | 8:13 AM

આજે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરુચ, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ,ગાંધીનગર, ખેડા, મહેસાણા, પોરબંદર,તાપી,વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડીઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. આજે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરુચ, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ,ગાંધીનગર, ખેડા, મહેસાણા, પોરબંદર,તાપી,વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આ ઉપરાંત બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર,જુનાગઢ,મહીસાગર,મોરબી,પાટણ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ છોટાઉદેપુર,ડાંગ,કચ્છ,નર્મદા,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ,ભરુચ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,જામનગર,મહીસાગર,મહેસાણા,નર્મદા,પાટણ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલીમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:55 am, Sun, 17 March 24

Next Video