Valsad news : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાના 10થી વધુ મોબાઈલની ચોરી, ચોર CCTVમાં થયો કેદ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 15, 2023 | 9:58 AM

Valsad : વલસાડ સિવિલ હોસ્પિટલમાં (Valsad Civil Hospital) દર્દીઓ કે દર્દીઓના (patients) સગાની કોઈ જ સુરક્ષા નથી. જેનો પુરાવો દર્શાવતી ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક ચોર 10થી વધુ મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયો છે.

આ પણ વાંચો- Breaking News: પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા, પત્નિને બંધક બનાવી કરી લૂંટ

દર્દીઓના સગા વોર્ડની બહાર સૂતા હતા તે દરમિયાન ચોર હોસ્પિટલમાં ઘૂસી ગયો હતો અને એક બાદ એક દર્દીઓના સગાના મોબાઈલની ચોરી કરી હતી. ચોરની આ કરતૂત CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે- ચાદર ઓઢીને આવેલો શખ્સ કેવી રીતે ચોરીને અંજામ આપે છે. પોલીસે CCTVના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.

 વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો