Gujarati Video : અમદાવાદમાં ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ બતાવવા VHPનું આયોજન, વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂઓ ફિલ્મ નિહાળવા પહોંચ્યા

| Edited By: | Updated on: May 15, 2023 | 4:05 PM

અમદાવાદમાં 'ધ કેરલા સ્ટોરી' (The Kerala Story) ફિલ્મ બતાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું. વાઇડ એન્ગલ સિનેમા ખાતે મોટી સંખ્યામાં લોકોને ફિલ્મ બતાવવામાં માટે આયોજન કરવામાં આવ્યું.

‘ધ કેરલા સ્ટોરી’ આ ફિલ્મ જ્યારથી રીલીઝ થઇ ત્યારી જ તેને જોવા માટે લોકોની પડાપડી મચી છે. કેટલાક વિવાદો પણ સર્જાયા છે ત્યારે અમદાવાદમાં ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) ફિલ્મ બતાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું. વાઇડ એન્ગલ સિનેમા ખાતે મોટી સંખ્યામાં લોકોને ફિલ્મ બતાવવામાં માટે આયોજન કરવામાં આવ્યું. વિવિધ ધર્મગુરૂઓ પણ ફિલ્મ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં વધુ બહેન-દીકરીઓ ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ જોવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ અને ધર્મગુરૂઓએ અપીલ કરી. જો કે ફિલ્મ નિહાળવા મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.

આ પણ વાંચો-સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 68માંથી 40 ન્યાયાધીશનું એડિશનલ જજનું પ્રમોશન પાછું ખેંચાયું, 28 ન્યાયાધીશોને મળી રાહત

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 15, 2023 04:04 PM