સુરેન્દ્રનગર : વઢવાણમાં ઐતિહાસિક વારસા માટે આંદોલન, ગઢની દિવાલ તોડતા સ્થાનિકોનો વિરોધ

વઢવાણ બ્રહ્મ સમાજની વાડીના આગેવાનો અને સંચાલકો દ્વારા ઐતિહાસિક ગઢની દીવાલ તોડી ત્યાં વાડીનો ગેટ બનાવવાની કામગીરી થનાર હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર રીતે ગઢની દીવાલ તોડવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર, પુરાતન વિભાગ અને મામલતદાર કચેરીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 9:54 PM

સુરેન્દ્રનગર (Surendranagar)જિલ્લાના વઢવાણના (Wadhwan city) ઐતિહાસિક ગઢની દીવાલ (wall of the historic fortress)તોડવામાં આવતા ઇતિહાસકારો અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. અને વઢવાણ શહેરના યુવાનો ગઢ બચાવવા અનિશ્ચિત મુદતના ઉપવાસ (Movement) પર ઉતર્યા છે.. જયા સુધી ગઢ તોડનાર આરોપીઓને ઝડપવામાં નહી આવે ત્યા સુધી ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આંદોલનકારીઓએ ઉચ્ચારી છે. મહત્વનું છે કે વઢવાણ બ્રહ્મ સમાજની વાડીના આગેવાનો અને સંચાલકો દ્વારા ઐતિહાસિક ગઢની દીવાલ તોડી ત્યાં વાડીનો ગેટ બનાવવાની કામગીરી થનાર હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર રીતે ગઢની દીવાલ તોડવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર, પુરાતન વિભાગ અને મામલતદાર કચેરીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે.

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત સુરેન્દ્રનગર જિલ્લામાં પડયા

ધંધુકાના મોઢવાળા વિસ્તારમાં બેથી ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા યુવક કીશન બોરીયા ભરવાડ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેનો સમસ્ત માલધારી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.સમગ્ર સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ, રતનપર સહિત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ અને વેપારીઓ સહિત દુકાનદારોને બંધ રાખવા સોશિયલ મીડિયામાં મેસેજ દ્રારા અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સવારથી વઢવાણ શહેરની બજારો ખુલ્લી રહી હતી. જ્યારે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગરની બજારો બંધ હતી.

આ પણ વાંચો : પૌરાણિક નગર ભરૂચના ટાઉન પ્લાનિગમાં બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ટના 25 વિધાર્થીઓ યોગદાન આપશે

આ પણ વાંચો : કચ્છ : અદાણી મુન્દ્રા પોર્ટ પર ભારતનું અત્યાર સુધીનું સૌથી વિશાળ કન્ટેનર જહાજ લંગરાયુ

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">