સુરત : પાર્ટ ટાઈમ જોબના નામે 37 લાખની ઠગાઈ કરનાર બે ઝડપાયા, જુઓ વિડીયો

સુરત : પાર્ટ ટાઈમ જોબના નામે 37 લાખની ઠગાઈ કરનાર બે ઝડપાયા, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 05, 2023 | 2:18 PM

સુરત : સારી નોકરી મેળવવાણી દરેકની ઈચ્છા હોય છે. જાણીતી કંપનીઓમાં સારા પગાર સાથે નોકરી મેળવવા લોકો પ્લેસમેન્ટ એજન્સીઓને મોટી ફી ચૂકવવા પણ તૈયાર  બીજી તરફ હાલના સમયમાં પાર્ટ ટાઈમ જોબના નામે પણ ઠગાઈ અને પૈસા પડાવાના કૌભાંડમાં વધારો થયો છે.

સુરતના વેસુની પરિણીતા સાથે નોકરીના નામે ઠગાઇનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભેજાબાજોએ રૂ. 37 લાખપરિણીતા પાસે પડાવી લીધા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતા મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો.સાયબર ક્રાઇમની ટીમે  ધરપકડ કરી છે. બંને શખ્સોને મધ્યપ્રદેશના ઇન્ગોરીયામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. સાયબર સેલે રૂપિયા 16 લાખ ફ્રીઝ કરાવી તપાસ આગળ ધપાવી હતી. આ ઠગ ટોળકી પાર્ટ ટાઇમ નોકરી આપવાના બહાને ઠગાઇ કરતી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 05, 2023 02:17 PM