સુરત : મેયરે તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા કર્યો પ્રસંશનીય પ્રયાસ, જુઓ વિડીયો

સુરત : મેયરે તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા કર્યો પ્રસંશનીય પ્રયાસ, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 16, 2023 | 8:00 AM

સુરતઃ મેયર દક્ષેશ માવાણીએ પ્રદૂષણ રોકવા પ્રયાસ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ટાંપીને લોકમાતા તરીકે પૂજવામાં આવે છે પણ ઘણીવાર નદીમાં પ્રદુષણ ફેલાવતાના કારણે પર્યાવરણનને નુકસાન પહોંચતું હોવાના મામલાઓ પણ ભૂતકાળમાં સામે આવ્યા છે.

સુરતઃ મેયર દક્ષેશ માવાણીએ પ્રદૂષણ રોકવા પ્રયાસ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ટાંપીને લોકમાતા તરીકે પૂજવામાં આવે છે પણ ઘણીવાર નદીમાં પ્રદુષણ ફેલાવતાના કારણે પર્યાવરણનને નુકસાન પહોંચતું હોવાના મામલાઓ પણ ભૂતકાળમાં સામે આવ્યા છે.આસ્થા સાથે લોકો દ્વારા પૂજાપો નદીમાં પધરાવવામાં આવતો હોય છે પણ ઘણીવાર આ બાબત તાપીના જળને પ્રદુષિત કરતી હોય છે.

મેયરે તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા પ્રયાસ કર્યો હતો. કેબલ બ્રિજ પરથી નદીમાં પૂજાનો સામાન પધરાવતા યુવકને મેયરે અટકાવ્યો હતો. નદીમાં પૂજાનો સામાન અને મૂર્તિ પધરાવી રહ્યો હતો યુવક ત્યારે તેને સમજાવવાનો પ્રયાસ કરી મેયરે નજીકની વોર્ડ ઓફિસમાં પૂજાનો સામાન જમા કરાવવા વીનંતી કરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો