Gujarati Video : નવસારીના ચારપુલ પાસે એસટી બસ ચાલકે મહિલાને લીધી અડફેટે, મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

| Edited By: | Updated on: Jul 05, 2023 | 12:42 PM

નવસારીના ચારપુર પાસે બે એસટી બસ સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. નવસારી શહેરમાં આવેલા ચારપુલ વિસ્તારની ઘટના અકસ્માત સર્જાયો હતો. એસટી બસ ચાલકે મહિલાને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

Navsari : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ અકસ્માતની ઘટના નવસારીમાં સામે આવી છે. નવસારીના ચારપુર પાસે બે એસટી બસ સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. નવસારી શહેરમાં આવેલા ચારપુલ વિસ્તારની ઘટના અકસ્માત સર્જાયો હતો. એસટી બસ ચાલકે મહિલાને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. એસ.ટી બસના ચાલક ફૂલ સ્પીડે બસ ચલાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : NAVASARI : આજે પારસીઓનું જમશેદી નવરોઝ, કેમ પારસી સમાજની ઘટી રહી છે વસ્તી ?

તો બીજી તરફ આજે તુર્કીએમાં પણ અકસ્માતની ઘટના બની છે. જેમાં મૂળ ગુજરાતના 4 વિદ્યાર્થીઓનું મૃત્યુ થયુ છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ના ભાગ્રોડિયા ગામ ની યુવતીનું મોત થયુ છે. તો મળતી માહિતી અનુસાર બીજા બે વિદ્યાર્થીઓ પોરબંદર હોવાનું સામે અનુસાર બે કાર સામ સામે અથડાતા અકસ્માત સર્જોયો હતો. જેમાં મૃત પામેલા 4 ગુજરાતીઓ હોટેલ મેનેજમેન્ટ નો અભ્યાસ કરવા માટે તુર્કીએ ગયા હતા.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો