Kutchh : પોલીસકર્મીના ખભા પર ચમકતા સ્ટાર કચરાના ઢગલામાં જોવા મળ્યા, જુઓ Video
ભૂજથી કોડકી જતા ખારી નદી બ્રિજ પાસેના કચરાના ઢગલામાંથી GP લખેલા પટ્ટા મળી આવ્યા છે. 20થી 25 ગુજરાત પોલીસના પટ્ટા મળી આવતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ પટ્ટા ક્યાંથી આવ્યા અને અહીં કોના દ્વારા અહીં ફેંકવામાં આવ્યા તે તપાસના અંતે જ ખબર પડશે.
Kutchh : ભુજમાં કચરાના ઢગલામાંથી પોલીસકર્મીના (Policemen) ખભા પર ચમકતા સ્ટાર મળી હોવાની ઘટના સામે આવી છે. કચરાના ઢગલા પરથી GP લખેલા સોલ્ડર પટ્ટા મળી આવ્યા છે. GP સોલ્ડર લખેલા 20થી 25 પટ્ટા મળી આવ્યા છે. ગુજરાત પોલીસના સોલ્ડર પટ્ટા મળતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો Breaking News : ભુજના રેલડી પાટિયા પાસે એસટી બસ પલટી, 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત, જુઓ Video
ભૂજથી કોડકી જતા ખારી નદી બ્રિજ પાસેના કચરાના ઢગલામાંથી GP લખેલા પટ્ટા મળી આવ્યા છે. 20થી 25 ગુજરાત પોલીસના પટ્ટા મળી આવતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ પટ્ટા ક્યાંથી આવ્યા અને અહીં કોના દ્વારા અહીં ફેંકવામાં આવ્યા તે તપાસના અંતે જ ખબર પડશે.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો