Junagadh: જૂની સિવિલ હોસ્પિટલમાં મૃત માનવીય અવશેષો હોવાનો સામાજિક અગ્રણીનો આક્ષેપ, જુઓ Video
જુનાગઢની જૂની સિવિલ હોસ્પિટલમાંથી મૃત માનવીય ( Dead Human Remains ) અવશેષો મળી આવ્યાનો આક્ષેપ કરાયો છે. હોસ્પિટલની બેદરકારીને કારણે અવશેષોનો યોગ્ય નિકાલ ન કરાયો હોવાનો પણ આક્ષેપ છે.
Junagadh: જુનાગઢની જૂની સિવિલ હોસ્પિટલમાંથી મૃત માનવીય ( Dead Human Remains ) અવશેષો મળી આવ્યાનો આક્ષેપ કરાયો છે. હોસ્પિટલની બેદરકારીને કારણે અવશેષોનો યોગ્ય નિકાલ ન કરાયો હોવાનો પણ આક્ષેપ છે. જૂની સિવિલ હોસ્પિટલમાં મૃત માનવીય અવશેષો હોવાનો સામાજિક અગ્રણીનો આક્ષેપ છે.
આ પણ વાંચો : Junagadh: દામોદર કુંડમાં મગર દેખાયો, સ્નાન કરતા લોકો વચ્ચે આવી ચડતા અફરાતફરી, જુઓ Video
મહત્વનું છે કે પી.એમ કરાયા બાદ સેમ્પલ સાચવવાના હોય છે. જૂની સિવિલ હોસ્પિટલમાં ( Old Civil Hospital ) નવી કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે. જૂની સિવિલ હોસ્પિટલ પાંચ વર્ષ કરતા વધુ સમયથી પણ બંધ પડેલી છે. ત્યારે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે બીજી તરફ આ મૃત માનવીય અવશેષો નહીં પરંતુ વિસેરા હોવાનો સિવિલ હોસ્પિટલનાં સર્જનું રટણ છે.